Admission



   શિસ્ત                      શિક્ષણ                     સંસ્કાર

"  ઉતમ શિક્ષણ  મારો અધિકાર   "     "  મફત શિક્ષણ મારો અધિકાર "

  
                ઉચ્તર પ્રા. શાળા નં -૧૩  થાનગઢ   ધોરણ - ૬ થી ૮  
   
                    ( પે .સેન્ટર .શાળા .નં -૧ થાનગઢ - ધોરણ -૧ થી ૫   )
Image result for admission open design
                       આપ ના બાળક ને નજીક ની સરકારી શાળા માં પ્રવેશ અપાવી ને તેનું ભવિષ્ય બનાવો .
Image result for teaching staff
=  કેમકે ત્યાં હોય છે ઉત્સાહી અને ખંતીલો કવોલીફાઈડ સ્ટાફ .
Image result for pragna education
= પેહલા ધોરણ થીજ પ્રજ્ઞા અભિગમ અંતર્ગત ભાર વગર નું ભણતર .
Image result for insurance
= સરકાર શ્રી ની વિવિધ યોજના હેઠળ આપ ના બાળક ને ૫૦૦૦૦/- સુધી નું વીમા કવચ .
Image result for scholarship
= બાળકો ને શિસ્યવૃતી / ગણવેશ સહાય વગેરે સુવિધાઓ સીધીજ બેંક ખાતા માં જમા થાય   છે  .
Image result for no fees icon
= કોઈ પણ પ્રકાર ની ફી કે ડોનેશન વગર સીધોજ પ્રવેશ .
Image result for free education for all
=  કોઈ  પણ બિન જરૂરી ખર્ચ વગર મફત શિક્ષણ .
Image result for books
=  તમામ બાળકો ને મફત પાઠ્યપુસ્તકો નું વિતરણ . 
Image result for computer lab
=  ૧૧ જેટલા કોમ્પ્યુટરો થી સજજ કોપ્યુટર લેબ .
=  સર્વ બાળકો ને મફત કોમ્પ્યુટર શિક્ષણ .
Image result for internet
=  ઈંટરનેટ ના માધ્યમ થી વિશ્વને વર્ગખંડ માં લાવાવા ની સગવડ.
Image result for school bench
=  બાળકો ને બેસવા માટે બેંચ ની સગવડ.
=  પ્રાથના / સંસ્કૃતિક કાર્યક્રમ માટે વિશાળ  હોલ .
Image result for science fair
 = બાળ મેળો / ગણિત વિજ્ઞાન પ્રદશન /રમતોત્સવ જેવી આનંદસભર પ્રવૃતિઓ .
Image result for festivals of india
=  તહેવારો  ની ઉજવણી દ્વારા સાંસકૃતિક અને સામાજિક શિક્ષણ .
 =  રમત ગમત માટે વિશાળ મેદાન ની સગવડ .
Image result for praveshotsav
=  પ્રવેશોત્સવ /  ગુણોત્સવ /  વાંચન પર્વ જેવા ગુણવતા લક્ષી કાર્યક્રમ
          =  CRG. ,CRC.CO  ,BRC.,T.P.E.O  , D.P.E.O  દવારાસતત માર્ગદર્શન .

Image result for special day
=   રાષ્ટ્રીય તેહ્વારો ની ઉજવણી / મહાપુરુષોના જન્મ દિવસ ની ઉજવણી અને સહભ્યાસિક પ્રવૃત્તિ દ્વારા         
      શિક્ષણ.

= બપોરે સ્વાદિષ્ટ અને વિવિધતા સભર પોષ્ટિક મળ્યાહન ભોજન .
Image result for mineral water plant for school
=  પીવા માટે R.O પ્લાન્ટ નું મિનરલ વોટર .
=  કોઈ પણ ભેદભાવ વગર નું સહશિક્ષણ "  આપણી શાળા એટલેજ સરકારી શાળા 


No comments:

Post a Comment